શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (10:36 IST)

Christmas Google Doodle: ક્રિસમસ પર ગૂગલે બનાવ્યુ ડૂડલ, લખ્યુ હેપ્પી હૉલીડેઝ

સર્ચ એંજિન ગૂગલ (Google)એ મંગળવારે ક્રિસમસ (christmas)ના અવસર પર તેની સાથે જોડાયેલ ગૂગલ ડૂડલ  બનાવ્યુ છે. તેના પર ક્લિક કરીને તમે હેપી હોલીડેઝ જોવા મળશે.  આ સમય સમગ્ર વિશ્વમાં રજાઓની સીઝન હોય છે. આ ખાસ ડૂડલમાં ગૂગલે બે ખુરશીઓ પર સૈટા ક્લોઝને બેસાડ્યો છે. આ ઉપરાંત google ના L અક્ષરના સ્થાને ક્રિસમસ ટ્રી બનાવ્યુ છે. 
 
આ ઉપરાંત ખુરશી પર બેસેલા એક સેંટાના હાથમાં ગિફ્ટ છે તો બીજી બાજુ સૈટાના પગની પાસે એક ભેટ બોક્સ મુકવામાં આવ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ મોટો દિવસ એટલે કે ક્રિસમસ (Christmas) ઉજવવામાં આવે છે. બાળકકોને આ દિવસે સેંટા ક્લૉજ (Santa Claus)ના આવવા અને ભેટ મળવાની રાહ જુએ છે . સાથે જ આ દિવસ ક્રિસમસ ટ્રી (Christmas Tree) પણ સજાવવામાં આવે છે. આ દિવસે ઈસામસીહના જન્મ પર ખુશીઓ મનાવાય છે અને એકબીજાને ગિફ્ટ આપવામાં આવે છે.