શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 24 માર્ચ 2020 (13:00 IST)

PM modi-કોરોના વાયરસને લઈને PM મોદી દેશવાસીઓને સંબોધશે

કોરોના વાયરસને લઈને PM મોદી દેશવાસીઓને સંબોધશે
આજે રાત્રે 8 વાગ્યે PM પોદી દેશવાસીઓને સંબોધશે
પીએમ મોદી દેશવાસીઓને જણાવશે મહત્વપૂર્ણ વાતો
આજે કોરોનાનાં વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા
સુરત અને ગાંધીનગરમાં નવા 2-2 કેસ પોઝિટિવ
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવનાં 33 કેસ
અમદાવાદમાં 13,વડોદરામાં 6 પોઝિટિવ કેસ નોંધાયા
સુરતમાં 7,ગાંધીનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા
રાજકોટ અને કચ્છમાં 1-1 કેસ પોઝિટિવ