ખતરનાક, પત્ની ગ્રેજુએટ ન થઈ જાય, પતિએ કાપી નાખી આંગળીઓ

Last Modified બુધવાર, 15 મે 2019 (14:14 IST)
શું કોઈ તેમની પત્નીથી ઈર્ષ્યા કરી શકે છે કે તેના ગ્રેજુએશનને રોકવા માટે તેમની આંગળીઓ જ કાપી નાખે. પણ જી હા આ સત્ય છે. બાંગ્લાદેશમાં એક રૂઢિવાદી અને ઈર્ષ્યાલુ પતિએ તેમની પત્નીની ઉચ્ચ શિક્ષાને રોકવા માટે ધમકી પછી તેમની પાંચા આંગળી કાપી નાખી અને હવે હવાલાતમા છે. ખબરો મુજબ સઉદી અરબમાં
કામ કરતા આઠમી પાસ રફીકુલ ઈસ્લામએ તેમની પત્નીને ઉચ્ચ શિક્ષા હાસલ કરવાથી રોકવા માટે તેમની આંગળીઓ કાપી નાખી. તેનાથી પહેલા રફીકુલએ તેમની પત્નીને અભ્યાસ નહી રોકવા પર અંજામ ભુગતવાની ધમકી આપી હતી. સિવાય તેને તેમની અભ્યાસ ચાલૂ રાખ્યુ.

અસલમાં રફીકુલની પત્નીના વગર તેમની મંજૂરી માટે ગ્રેજુએશનની અભ્યાસ શરૂ કરી નાખી હતી અને તેનાથી તે ખૂબ ગુસ્સા હતા. આ ઘટનાને અંજામ આપવા તે તેમની પત્નીની પાસે ઢાકા પહોંચ્યા અને તેને સરપ્રાઈજ આપવાના બહાને તેમની આંખ પર પાટી બાંધી હાથની પાંચે આંગળી કાપી નાખી.

આટલું જ નહી પછી રફીકુલના એક સંબંધીએ કાપેલી આંગળીને ઉઠાવીને કચરાપેટીમા નાખી દીધી. જેથી કોઈ ડાક્ટર તેને જોડી ના શકે. પીડિત મહિલાના પતિ રફીકુલએ તેમના ગુના કબૂલ કરી લીધું છે અને આ અપરાધ માટે માનવાધિકાર સંગઠનને તેને ઉમ્રકેદની સજા આપવાની માંગળી કરી છ


આ પણ વાંચો :