સોમવાર, 3 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 21 જૂન 2019 (12:12 IST)

બાળકે બંગડી-મંગળસૂત્ર પહેરી લગાવ્યું ફંદો, અજીબ રીતે આત્મહત્યા કરવાના કારણ આ તો નહી

crime news in gujarati
રાજ્સ્થાનના કોટા શહરમાં એક બાળકે અજીબ-ગરીબ રીતે આત્મહત્યા કરવાનો કેસ સામે આવ્યું છે. બાર વર્ષીય કુશાલએ બંગળી અને મંગળસૂત્ર પહેરી અને ગળામાં ફંદો લગાવીને ઝૂલી ગયું. તે મોબાઈલ પર ઑનલાઈન ગેમ રમી રહ્યું હતું. આ કારણે પરિજનને શંકા છે કે બ્લૂ વ્હેલ જેવુ કોઈ ગેમ રમી રહ્યુ હતું. જેનો ટસ્ક પૂરા કરવા માટે તેને બાથરૂમમાં કઈને ફાંસી લગાવી લીધી. 
 
પોલીસએ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી નાખી. પોલીસ મુજબ અત્યારે મોતનો કારણ સ્પષ્ટ નહી છે અને ઓનલાઈન ગેમ વિશે પણ તપાસ પછી કઈક  કહી શકાશે. પોલીસ મુજબ પરિજનનો કહેવું છે કે કુશાલ સોમવારની રાત્રે ભોજન કર્યા પછી એકલો રૂમમાં મોબાઈલ પર ગેમ રમી રહ્યું હતું. 
 
ગેમ રમતાના સમયે તેને રાત્રે બંગડી અને મંગળસૂત્ર પહેરી. ત્યારબાદ બાથરૂમમાં જઈને ફંદો લગાવીને તેમની જાન આપી દીધી. જ્યારે તે રૂમમાં નહી જોવાયું ત્યરે પરિજનએ બાથરૂમનો બારણું જોયું. જે અંદરથી બંદ હતું.