દાતી મહારાજ કેસ - રેપ પહેલા સફેદ કપડા પહેરાવવામાં આવતા - પીડિતા

ગુરુવાર, 14 જૂન 2018 (10:31 IST)

Widgets Magazine

દાતી મહારાજ પર દુષ્કર્મનો આરોપ લગાવનારી તેમની શિષ્યાએ પોલીસ અને કોર્ટ સામે પોતાના નિવેદનમાં કહ્યુ કે તેની સાથે ત્રણ દિવસ સુધી સતત અને કુકર્મ કરવામાં આવ્યુ. દરેક વખત દાતી મહારાજ પાસે મોકલતા પહેલા તેને સફેદ કપડા પહેરાવવામાં આવતા. 
 
પીડિત શિષ્યાએ પોલીસને આપેલ પોતના નિવેદનમાં જણાવ્યુ કે બાબા પોતે દુષ્કર્મ કરવા ઉપરાંત પોતાના નિકટના લોકોની પાસે પણ તેને મોકલતા હતા. સાથે જ જ્યારે બાબા પોતે દુષ્કર્મ કરતા ત્યારે રૂમની બહાર બે મહિલાઓ હાજર રહેતી હતી.  તેમને જ વિરોધ કરવા પર તેનુ માઈંડવૉશ કરવાનુ કામ કર્યુ હતુ. 
 
પીડિતાએ પોલીસને નિવેદનમાં જણાવ્યુ કે તેને જે રૂમમાં મોકલવામાં આવતી હતી, ત્યા લાઈટ પર પણ ટેપ લગાવવામાં આવતી હતી. એ રૂમમાં દાતી મહારાજ પણ થોડા જ કલાકો માટે આવતા હતા. દુષ્કર્મ કર્યા પછી બાબા તેને હંમેશા માટે વાસનામુક્ત કરવાની વાત કહેતા અને પછી રૂમમાંથી બહાર ધકેલી દેતા હતા. 
 
બાબાની પ્રમુખ સેવિકા પોતે પીડિતાને બાબા પાસે લઈને જતી હતે. ત્રણ દિવસ સુધી દુષ્કર્મ કર્યા પછી બાબાએ તેને કહ્યુ કે હવે તારી પૂજા પુર્ણ થઈ ગઈ છે.  ત્યારબાદ બાબાએ તેને પોતાના રૂમની બહાર મોકલી દીધી.  ત્યારબાદ અશોક, અનિલ અને અર્જુને તેની સાથે દુષ્કર્મ અને કુકર્મ કર્યુ અને પછી તેને રાજસ્થાન મોકલી દેવામાં આવી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દાતી મહારાજ કેસ રેપ સફેદ કપડા દુષ્કર્મ પીડિતા ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર અમદાવાદ સમાચાર Daati-maharaj. Gujarati News Business News Live News -rape-case-victim. .victim Statement Latest Gujarati News National News Gujarat Gujarat Samachar In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

જાણો ભારત રત્ન અટલ બિહારી વાજપેયી વિશે 10 વાતોં

જાણો ભારત રત્ન અટલ બિહારી વાજપેયી વિશે જાણો 10 વાતો - વાજપેયી રાજનીતિજ્ઞ હોવાની સાથે ...

news

પાલનપુર ખાતે શહિદ થયેલા પાટીદારોના પરિવારને ન્યાય અપાવવાની લડતમાં હાર્દિક જોડાયો

મંગળવારે થયેલા પાટીદારોના ધરણાના બીજા દિવસે હાર્દિક પટેલ જોડાયો હતો. ધરણા સ્થળે આવી ...

news

ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, સગીરવયે સંમતિથી શરીર સંબંધ બાંધવા પર થશે 10 વર્ષની સજા

ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, સગીરવયે સંમતિથી શરીર સંબંધ બાંધવા પર થશે 10 વર્ષની ...

news

ભૈયુજી મહારાજની ગુજરાતમાં સંતનગરી બનાવવાની ઇચ્છા અધૂરી રહી

ળ મધ્ય પ્રદેશનાં આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજનો નાતો ગુજરાત સાથે પણ વિશેષ રહ્યો છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine