મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (14:42 IST)

Video- દેહરાદૂન ઋષિકેશ રસ્તા પર રાનીપોખરી પુલ પડ્યો ઘણી ગાડીઓ નદીમાં વહેતી જોવાઈ

dehraddon risikesh
ઉત્તરાખંડમાં ભારે વરસાદના વચ્ચે દહેરાદૂન-ઋષિકેશ વચ્ચે બ્રિજ ધરાશાયી થઈ ગયો છે. દુર્ઘટનાના દરમિયાન પુલથી પસાર થઈ રહી ઘણી ગાડીઓ પડી ગઈ. પણ અત્યાર સુધી જાનમાલના નુકશાનની ખબર નથી છે પણ કેટલાક લોકો ઈજાગ્રસ્ત જણાવી રહ્યા છે.