ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (15:34 IST)

દિલ્હીના નામે નવો રેકોર્ડ- ભારતની રાજધાની દિલ્લીએ (Delhi) મોટો રેકોર્ડ બનાવ્યો

DELHI NEW RECORD
ભારતની રાજધાની દિલ્લીએ (Delhi) મોટો રેકોર્ડ બનાવ્યો છે. દિલ્લી વિશ્વના મોટા મોટા શહેરોને પાછળ છોડીને સૌથી વધુ સીસીટીવ (CCTV Camera) હોવાનો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. દિલ્લીએ આ મામલે વિક્સીત દેશના મોટા મોટા શહેરોને પણ પાછળ છોડી દીધા છે. દિલ્લીમાં પ્રતિ વર્ગ મીલ 1826 સીસીટીવી કેમેરા લાગેલા છે,