આ પણ વાંચો :
ચિદમ્બરમે કહ્યું મોદી બધી જાહેરાતો કરી લે પછી થશે ગુજરાત ચૂટણીની જાહેરાત

ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાતમાં મોડું થવાના લઇને કૉંગ્રેસના નેતા અને પૂર્વ નાણાંમત્રી પી.ચિદમ્બરમે મોદી સરકાર અને ચૂંટણી પંચ પર જોરદાર પ્રહારો કર્યાં છે. પી.ચિદમ્બરમે ટ્વીટ કરીને ટોણો માર્યો કે ચૂંટણી પંચ રજા પર છે અને જ્યારે ગુજરાત સરકાર તમામ પ્રકારની જાહેરાતો કરી લેશે ત્યારે આ ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.
ટ્વિટર પણ લખ્યું કે ચૂંટણી પંચ એ પીએમ મોદીને અંતિમ રેલીમાં ગુજરાતી ચૂંટણી તારીખ જાહેર કર્વનાઈ સત્તા આપી છે.ચૂંટણી પંચે 12 ઓકટોમ્બરના જાહેરાત કરી હતી કે હિમાચલ પ્રદેશમાં નવ નવેમ્બરના ચૂંટણી યોજાશે અને ગુજરાતની ચૂંટણીની તારીખ પછી જાહેર કરીશુ અને હાબે પંચ દ્વારા ગુજરાતની ચૂંટણી 18 ડિસેમ્બર પહેલા થઈ જશે તેવી જાહેરાત કરાઈ છે
|
|
સંબંધિત સમાચાર
- પી. ચિદમ્બરમ અને પુત્ર કાર્તિના ઘરે CBIના છાપા
- PM નરેન્દ્ર મોદી બાબા કેદારનાથના દર્શન માટે કેદારનાથ પહોંચ્યા
- એનડીટીવીએ હટાવી અમિત શાહના પુત્ર પર કરવામાં આવેલી સ્ટોરી...મેનેજીંગ એડિટર શ્રીનિવાસન જૈને દુખ વ્યક્ત કર્યુ..
- Top 10 Gujarati News - આજના 10 મુખ્ય ગુજરાતી સમાચાર
- Laxmi-Vishnuના લગ્નમાં દેવતા બન્યા જાનૈયા
Loading comments ...
