Widgets Magazine

EVM-VVPAT નો આવતીકાલે લાઈવ ડેમો આપશે EC, અપોઝિશનને ઉઠાવ્યો હતો સવાલ

શનિવાર, 20 મે 2017 (11:48 IST)

Widgets Magazine

આજે દેશ સામે લાઈવ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)નો ડેમો આપશે.  ચૂંટણી આયોગને કોશિશ છે કે દેશમાં ચાલી રહેલ ઈવીએમ મશીનની કાર્યશૈલી પર ઉઠેલા સવાલોને વિરામ આપશે.  આ માટે પંચે એક વિશેષ કાર્યક્રમ  ચલાવવાની યોજના બનાવી છે. 
 
આ કાર્યક્રમ દરમિયાન આયોગ લોકોને બતાવશે ઈવીએમ અને વીવીપૈટ મશીનો કેવી રીતે કામ કરે છે. આયોગ આ કાર્યક્રમમા ઈવીમની વિશ્વસનીયતાને લઈને વિપક્ષી પાર્ટીઓની ચિંતાઓને દૂર કરવા માટે ઈવીએમને હૈક કરવાનો પડકારના સમાધાનની તારીખોની જાહેરાત પણ કરશે. 
 
પંચના અધિકારી પાસેથી મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમ પછી એક પ્રેસ કૉન્ફ્રેંસ બોલાવાશે. 
 
ઈવીએમનો મામલો ત્યારે વધુ ગરમ થયો હતો જ્યારે આમ આદમી પાર્ટીના નેતા સૌરવ ભારદ્વાજે દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રમાં એક ઈવીએમ મશીનને હૈક કરીને બતાવ્યુ હતુ. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાત સમાચાર

news

કચ્છના 20 હજારવર્ષના ક્લાઇમેટ ચેન્જ ઉપર ગહન સંશોધન હાથ ધરાયું

કચ્છના રણમાં છેલ્લા 20 હજાર વર્ષ દરમિયાન થયેલા ફેરફારો તથા ભૂકંપને લગતા બદલાવો પર છેલ્લા ...

news

અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સના ઝૂલાસણ ગામમાં હિન્દુઓ મુસ્લિમ મહિલાની પુજા કરે છે

ગુજરાતમાં અવકાશ યાત્રી સનીતા વિલિયમ્સના ગામમાં મંદિરમાં હિંદુઓ મુસ્લિમ દેવીની પૂજા કરે ...

સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયોનલ બેચરાજીમાં હવે વિકાસ ગતી પકડશે

સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયોનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીએ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અજય ...

news

કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલની કવાયત - આજે અમદાવાદની ૧૬ બેઠકોની ચર્ચાઓ થશે

વિધાનસભાની ચૂંટણી ટાણે જ પ્રદેશ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ રાજકીય હિસાબ પતાવવા મેદાને ...