1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 23 મે 2025 (09:39 IST)

કિશ્તવાડમાં બીજા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ

jammu kashmir
કિશ્તવાડના ચતરૂ અને સિંઘપોરા વિસ્તારોમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે બીજા દિવસે પણ અથડામણ ચાલુ રહી. કિશ્તવાડના ચત્રુના સિંઘપોરા વિસ્તારમાં ચાલી રહેલા ઓપરેશન દરમિયાન ફરજ દરમિયાન એક સૈનિકનું મોત નીપજ્યું.

/div>