શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 30 જાન્યુઆરી 2019 (17:18 IST)

મહારાષ્ટ્ર- એકસ્ટ્રા મેરિટલ અફેયરની શંકામાં પતિએ ઑફિસમાં ઘુસીને પત્નીને મારી નાખ્યું

મહારાષ્ટ્રના ભાઈંદરમાં પોલીસએ 42 વર્ષીય માણસને કથિત રીતે પત્નીની હત્યા કરવાના આરોપમાં ગિરફતાર કર્યું છે. તેના પર આરોપ છે કે તેને મંગળવારની સવારે પત્નીના ઑફિસમાં જઈને તેની ચાકૂના ઘા કરી હત્યા કરી નાખી. બનાવને અંજાપ આપ્યા પછી આરોપી પતિ કુમાર ભોઈરએ પોલીસ સામે સરેડર કર્યું છે. 
 
 
ભાયંદર પોલીસના વરિષ્ટ ઈંસ્પેકટર આર કે જાધવ મુજબ કુમારને શંકા હતી કે તેની પત્ની વીના(35)નો કોઈ બીજાથી સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેયર ચાલી રહ્યું છે. જેના કારણે બન્નેમાં ઝગડા થતા હતા. રોજબરોજ થતા ઝગડાથી પરેશાન થઈ વીનાએ 2 જાન્યુઆરીએ ઘર મૂકી દીધું. તેને કુમારને વગર જણાવી ઘર મૂકયો. જે પછી કુમારી વીનાના લાપતા થવાના કેસ દાખલ કરાવ્યું. 
 
଒જાધવએ જણાવ્યું કે મંગળવારની સવારે કુમાર ભાયંદરના વેકેંટશ અપાર્ટમેંટમાં સ્થિત વીનાના ઑફીસમાં તેની કંપ્યૂટર ઑન જ કર્યુ હતું કે ત્યારે કુમારએ ત્યાં પહૉચ્યા પછી વીનાથી કહ્યું કે તેનાથી વાત કરવા ઈચ્છે છે. ત્યારબાદ બન્ને ઑફિસના લૉબીમાં ચાલી ગયા અને ત્યાં તેના વચ્ચે વિવાદ થવા લાગ્યા. 
 
જાધવ આગળ કી ધું કે - ત્યારબાદ કુમારે ચાકૂ કાઢી 15 વાર વીના પર હુમલા કર્યું અને ફરી ઘટનાસ્થળથી ભાગી ગયો. સ્થાનીય લોકો વીનાને પાસના હોસ્પીટલ લઈ ગયા. જ્યાં ડાકટરો તેને મૃત ઘોષિત કરી દીધું. 
 
પોલીસ મુજબ આ  સમયે કુમાર તેની પાસે આવ્યો અને પોતાને સરેડર કરી દીધું. ઉપયોગ કરેલ ચાકૂને જપ્ત કરી લીધું છે જે તે તેની સાથે લઈને આવ્યો હતો.