કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કેમ્પ પર આતંકી હુમલો, ચાર જવાન શહીદ

રવિવાર, 31 ડિસેમ્બર 2017 (10:43 IST)

Widgets Magazine

એક વાર ફરીથી નવા વર્ષનું સેલિબ્રેશન પાસે આવતા આતંકવાદીઓની નાપાક હરકત સામે આવી છે. જમ્મુ-કાશ્મીરના લૈથાપોરા સીઆરપીએફ ટ્રેનિંગ કેમ્પ પર આતંકી હુમલો થયો છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે. એક રિપોર્ટ પ્રમાણે, હાલમાં આતંકીઓ કમાન્ડો ટ્રેનિંગ સેન્ટરમાં છૂપાયા છે અને તેમને ઠાર મારવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. સેના દ્વારા અત્યાર સુધીમાં ત્રણ આતંકી ઠાર કરવામાં આવ્યા છે. હજુ પણ એકથી બે આતંકીઓ છુપાયા હોવાની શક્યતા છે
 
પ્રાપ્ત માહિતી અનુસાર, 3 આતંકી સાઉથ કાશ્મીરના અવંતીપોરા, પુલવામા સ્થિત કેમ્પમાં ઘૂસ્યા છે. આતંકીઓએ પહેલા તો ગ્રેનેડથી હુમલો કર્યો હતો. તેના બાદ સતત ફાયરિંગ શરૂ કર્યું હતું. મીડિયાને વોટ્સએપ મેસેજ મોકલીને જૈશ-એ-મોહંમદે હુમલાની જવાબદારી સ્વીકારી છે. આતંકી સંગઠનનું કહેવું છે કે, આ ફિદાયિન હુમલો તેમના આતંકી કમાન્ડર નૂર ત્રાલીના મોતનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે. જેમાં હજી પણ અથડામણ ચાલુ છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કાશ્મીર પુલવા સીઆરપીએફ કેમ્પ પર આતંકી હુમલો ચાર જવાન શહીદ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Gujarat News Local News Gujrat Samachar Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

છેવટે નારાજ થયેલા નીતિન પટેલેને અમિત શાહે મનાવી લીધા, આજે ચાર્જ સંભાળશે

નારાજ થયેલા નાયબ મુખ્યમંત્રીને અંતે મનાવી લેવામાં આવ્યા છે. આજે સવારે નીતિન પટેલે પત્રકાર ...

news

અમદાવાદમાં આજથી શરૂ થયો 'ફ્લાવર થો', જાણો તેના આકર્ષણો

અમદાવાદમાં આજથી 9મી જાન્યુઆરી 2018 સુધી વિશાળ જગ્યામાં મહાપાલિકા દ્વારા 6ઠ્ઠા ફલાવર શો ...

news

ભૂપેન્દ્રસિંહ, પ્રદિપસિંહ, નિતીન પટેલની નારાજગી વિધાનસભામાં સરકારને ભારે પડે તેવી ચર્ચા

કમુરતામાં કોઇ શુભ કાર્યો થતાં નથી. ખાતાની ફાળવણીમાં ખેંચતાણ થતાં ભાજપમાં ડખા થયાં છે. ...

news

નિતિન પટેલને હાર્દિક બાદ કોંગ્રેસની ઓફર, ટેકો આપે તો રાજ્યમાં સરકાર બનાવવા તૈયાર

ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેનારા નીતિન પટેલે બગાવતની ચિમકી આપી છે, ત્યારે હાર્દિક પટેલ બાદ ...

Widgets Magazine