જીવલેણ સાબિત થયો સેલ્ફીનો શોખ... સમુદ્રમાં વહી ગયા રાજસ્થાનના 4 યુવક

સોમવાર, 24 જુલાઈ 2017 (10:10 IST)

Widgets Magazine

ગુજરાત દીવના નાગવા બીચ પર ઉભા રહેલા 4 યુવકો માટે સેલ્ફી લેવી જીવલેણ સાબિત થઈ. ચારે યુવક સમુદ્રના કિનારે પત્થર પર ઉભા થઈને સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે સામેથી સમુદ્રની ઊંચી લહેરો આવી અને ચારેયને સમુદ્રમાં ખેંચીને લઈ ગઈ. 
 
ચારેય સમુદ્રની લહેરોમાં ફંસાય ગયા. ઘટના પછી તરત બચાવ દળ ઘટના સ્થળ પર પહોંચ્યુ અને ચારમાંથી એક યુવકને બચાવી લેવામાં આવ્યો. જ્યારે 3 હજુ પણ ગાયબ છે.  આ સમગ્ર ઘટનાનો વીડિયો દૂર ઉભેલા એક યુવકે પોતાના ફોનમાં કેદ કરી લીધો. 
 
માહિતી મુજબ આ ચારેય યુવક રાજસ્થાનના છે અને દીવના કેવદવાડીમાં ચાલી રહેલ સરકારી બાંધકામમાં મજુરી કરી રહ્યા હતા. રવિવારની રજામાં સમુદ્રના લહેરોની મસીનો અને સેલ્ફીનો આનંદ ઉઠાવવા માટે નગવા બીચના સમુદ્ર કિનારે ગયા હતા જે દરમિયાન આ દુર્ઘટના થઈ ગઈ.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સેલ્ફીનો શોખ..સમુદ્રમાં વહી ગયા રાજસ્થાનના 4 યુવક Four-friends-drowned-while-taking-selfi

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

મોડી રાત્રી થી સતત વરસાદનું આગમન જિલ્લામાં 24 કલાકમાં કુલ 876 મિમી વરસાદ ખાબક્યો. ...

news

ગુજરાતમાં સતત આઠમાં દિવસે અવિરત વરસાદ,,, જાણો 24 કલાકમાં ક્યા કેટલો વરસાદ

ગુજરાતમાં સતત આઠમાં દિવસે અવિરત વરસાદ ચાલુ રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અનરાધાર વરસાદથી ...

news

ગુજરાતમાં વરસાદી મેઘતાંડવને પગલે એસટી ટ્રીપો રદ, સૌરાષ્ટ્ર રૂટના રેલ વ્યવહારને પણ ગંભીર અસર

અમદાવાદ, ચોટીલા, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી સહિતના પંથકોમાં આભ ફાટયા બાદ ...

news

પતિની આ આદતને કારણે યુવતીએ પોતાના પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યું .

તમિલનાડુમાં એક યુવતીએ પોતાના પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine