1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 11 માર્ચ 2025 (10:51 IST)

ગેંગસ્ટર અમન સાહુનું એન્કાઉન્ટર, ગઈ કાલે પોલીસ તેને રાયપુરથી ઝારખંડ લઈ ગઈ હતી.

ગેંગસ્ટર અમન સાહુનું એન્કાઉન્ટર થયું છે, કહેવામાં આવી રહ્યું છે કે અમન સાહુનું એન્કાઉન્ટર ઝારખંડના પલામુમાં થયું છે. આ પહેલા ગઈકાલે સોમવારે પોલીસ તેને રાયપુર સેન્ટ્રલ જેલમાંથી ઝારખંડ લઈ ગઈ હતી.

અમન સાહુ ઘણા કેસોમાં આરોપી હતો, તેના પર 7 માર્ચના રોજ ઝારખંડની રાજધાની રાંચીમાં એક કોલસાના વેપારી પર ગોળીબાર કરવાનો આરોપ હતો, ત્યારબાદ તે સ્થળ પરથી ભાગી ગયો હતો.