જીએસટી પર કંઈ વસ્તુઓ પર લાગશે કેટલો ટેક્સ ? જીએસટી પરિષદે બધી વસ્તુઓ અને સેવાઓને ચાર ટેક્સ સ્લેબ (પાંચ ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકામાં વિભાજીત કર્યો છે. જીએસટી પરિષદે 12011 વસ્તુઓને આ ચાર વર્ગોમાં મુકી છે. સામાન્ય જનત્રા માટે ઉપયોગી લગભગ 80 વસ્તુઓ પર શૂન્ય ટેક્સ લાગશે. GST એક હજાર રૂપિયાથી ઉપરના વસ્ત્રો પર 12 ટકા ટેક્સ લાગશે GST