રવિવાર, 28 સપ્ટેમ્બર 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 4 જુલાઈ 2023 (14:24 IST)

પ્રેમિકા માટે પતિએ પત્નીનું નાક કાપ્યુ

Husband cuts wife's nose for lover
લખીમપુર પતિએ પત્નીનું નાક કાપી નાખ્યું . ઉત્તરપ્રદેશના લખીમપુરનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લખીમપુર પતિએ પત્નીનું નાક કાપ્યુ ‎
 
lakhimpur kheri news-ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાંથી એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક યુવકે ગર્લફ્રેન્ડ માટે તેની પત્નીનું નાક કાપી નાખ્યું.

આરોપી યુવકે તેનું નાક કાપીને ખિસ્સામાં રાખ્યું અને પછી સ્થળ પરથી ભાગી ગયો હતો. પીડિતાની પત્નીએ આરોપી પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. મામલો સામે આવ્યા બાદ પોલીસે આરોપી પતિની શોધ શરૂ કરી અને ટૂંક સમયમાં જ તેની ધરપકડ કરી લીધી.