1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2019 (12:19 IST)

ભારત માંગે વિંગ કમાંડર અભિનંદન - Bring Back Abhinandan

Abhinandan
મિત્રો આપ સૌ જાણો જ છો કે ભારતની પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈક 2  થયા પછી પાકિસ્તાન ગભરાય ગયુ છે. ભારતનો જોરદાર જવાબ અને દુનિયામાં ચારેય બાજુથી ભારતને મળતા સમર્થન પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રીને મીડિયામાં આવીને કહેવુ પડ્યુ કે તેઓ ભારત સાથે યુદ્ધ કરવા નથી માંગતા પણ વાતચીત કરવા માંગે છે.