મંગળવાર, 11 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (18:21 IST)

જયપુર સીરિયલ બ્લાસ્ટ કેસ- ચાર દોષીઓને કોર્ટએ સંભળાવી મોતની સજા

Jaipur bomb blast
આ ધમાકામાં 71 લોકો મૃત્યુ પામ્યા હતા અને 185 લોકો ઘાયલ થયા હતા. ખાસ કોર્ટએ ગુરૂવારે દોષીઓને સજા પર બન્ને પક્ષની દલીલોને સાંભળ્યુ. 
 
આ કેસમાં ખાસ કોર્ટએ બુધવારે ચાર આરોપીઓને દોષી કરાર આપી દીધું હતું. 13 મે 2008ને જયપુરમાં આઠ જગ્યા પર બમ ધમાકા થયા હતા. જેમાં 71 લોકોની મોત થઈ હતી. 
 
જે આરોપીને કોર્ટએ દોષી કરાર આપ્યુ તેના નામ શાહજાબ હુસૈન, મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આજમી, સૈફર્રહમાન અને સલમાન છે. 
 
કેસમાં અદાલતએ આરોપી શાહજાબ હુસૈનને દોષમુક્ત કરાર આપ્યુ કારણકે તેની સામે આરોપ સિદ્ધ નહી થઈ શકા. બાકી ચાર આરોપીને આઈપીએસની ધારા 120 બી કે દોષી ગણાયા. શાહજાબ પર આ ધમકાની જવાબદારી લેવા ઈમેલ મોકલવાના આરોપ હતા. બાકી ચાર દોષીઓના નામ  મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આજમી, સૈફર્રહમાન અને સલમાન છે જેને ફાંસની સજા ફટકારી છે.