1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (10:20 IST)

પુંછમાં મોટુ આતંકી હુમલો 5 જવાન શહીદ બારૂદી સુરંગ ફેલાવી સેનાની પેટ્રોલ પાર્ટીને બનાવ્યો નિશાનો

jammu air force
જમ્મૂ કશમીરમાં સુરક્ષાબળ દ્વારા ચલાવેલ ઑપરેશનથી આતંકી હચમચાવી ગયા છે. જન્નૂના પૂંછ જિલ્લામાં સુરક્ષાબલ અને આતંકીઓની વચ્ચે થઈ અથડામણમાં સેનાના 4 જવાન અને 1 જેસીઓ શહીદ થઈ ગયા છે/ 
 
અનંતનાગમાં 2 આતંકી- જમ્મૂ કશ્મીતના અનંતનાગ અને બાંદીપુરા જિલ્લામાં સોમવારે સુરક્ષા બળની સાથે મુઠભેડમાં બે આતંકવાદી માર્યા હયા અને એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થઈ ગયા. પોલીસના એક અધિકારીએ જણાવ્યુ કે આતંકવાદીઓની હાજરીની જાણકારી મળ્યા પછી સુરક્ષા બલએ અનંતનાગ જિલ્લાના વેરિનાગ ક્ષેત્ર ખાગુંડમાં ઘેરાબંદી કરી શોધ અભિયાન શરૂ કર્યુ હતું.