આતંકવાદી હુમલામાં ઘાયલ ગર્ભવતી મહિલાએ બાળકીને જન્મ આપ્યો

જમ્મુ, સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (10:41 IST)

Widgets Magazine

સુંજવા સૈન્ય કૈંપના રહેવાસી વિસ્તારમાં હથિયાર સહિત આંતકવાદીઓના હુમલામાં ઘાયલ થયેલ એક ગર્ભવતી મહિલાએ હોસ્પિટલમાં આજ એક બાળકીને જન્મ આપ્યો. એક સૈન્ય અધિકારી જણાવ્યુ કે અને તેમની ગર્ભવતી પત્ની આતંકવાદીઓના ગોળીબારમાં ઘાયલ થઈ ગયા  તેમને સતવારીમાં સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.  
 
જમ્મુ સ્થિત સેનાના પીઆરઓ લેફ્ટિનેટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યુ, 'સેનાના ડોક્ટરોએ ગોળીઓથી ઘાયલ થયેલ ગર્ભવતી મહિલાનો જીવ બચાવવા માટે આખી રાત કામ કર્યુ. મહિલાએ સીઝેરિયન સેક્શન ઓપરેશન પછી એક બાળકીને જન્મ આપ્યો. 
 
તેમણે કહ્યુ, 'માતા અને બાળકી બંનેની હાલત સ્થિર છે. લેફ્ટિનેંટ કર્નલ આનંદે જણાવ્યુ કે 14 વર્ષીય એક યુવકના માથામાં ગોળી વાગ્યા પછી જખ્મી અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તેની સ્થિતિ નાજુક છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રૂસી યાત્રી વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 71 લોકોના મોત

રૂસના એક વિમાની રાજધાનીના દોમોદેદોવો હવાઈમથકથી આજે ઉડાન ભર્યા પછી મોસ્કોના બહારી ...

news

અમદાવાદના મેયરને બે વર્ષની અંદર અંદર ચાર માળનો નવો આલીશાન બંગલો

અમદાવાદના મેયરને બે વર્ષની અંદર અંદર ચાર માળનો નવો આલીશાન બંગલો રહેવા માટે મળશે. આ ...

news

વડોદરાની યુવતી સેનેટરી પેડનો ફોટો મૂકતા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ

અક્ષય કુમારની પેડમેન ફિલ્મ આવી છે, ત્યારે અનેક લોકો પેડમેન ચેલેન્જ લઈ રહ્યા છે. લોકો તેની ...

news

સુરતમાં 100થી વધુ મહિલાઓએ હાથમાં પેડ લઈને પેડમેન નિહાળી

અક્ષય કુમારની ફિલ્મ પેડમેન રિલીઝ થઈ છે ત્યારે સુરતના પેડ કપલ તરીકે ઓળખાતા મહેતા દંપતિએ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine