શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 26 ઑક્ટોબર 2023 (17:17 IST)

Karnataka Road Accident: કર્ણાટકમાં ભીષણ માર્ગ અકસ્માત, રોડ પર વહી લોહીની નદી,12ના મોત

Karnataka Road Accident કર્ણાટકમા મોટો માર્ગ અકસ્માત થયો છે. એક એસયૂવી કાર એક ટેંકર સાથે ટકરાવવાથી 12 લોકોના ઓન ધ સ્પોટ મોત થઈ ગયા. દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રૂપે ઘાયલ થઈ ગયો. 
 
ઉભી ટૈંકરમાં ઘુસી કાર, 12ના મોત 
પોલીસ તરફથી મળતી માહિતી મુજબ,  આ દુર્ઘટના ચિક્કબલ્લાપુર (Chikkaballapur Accident) જીલ્લા મુખ્યાલય શહેરના બહારના વિસ્તારમાં થઈ. કાર બાગેપલ્લીથી ચિક્કબલ્લાપુર જઈ રહી હતી. ત્યારે ચાલકે ઉભી ટૈકરમાં ટક્કર મારી દીધી જેનાથી ચાર મહિલાઓ સહિત 12 મુસાફરોના ઓન ધ સ્પોટ મોત થઈ ગયા. 

 
એક વ્યક્તિ ગંભીર રૂપે ઘાયલ થઈ ગયો અને તેની નિકટના હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.