શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 24 એપ્રિલ 2023 (13:12 IST)

કાલથી શરૂ થઈ રહી છે Kedarnath Dham Yatra, યાત્રી હવે આ એક ટોકનથી કરી શકશે દર્શન

Kedarnath Dham Yatra
કાલે ખુલશે કેદારનાથ ધામના કપાટ-  ચાર ધામની યાત્રાને હિંદુ ધર્મમાં ખૂબ મહત્વ પૂર્ણ ગણાયો છે. એવુ માનવુ છે કે ચાર ધામના દર્શન કરવાથી વ્યક્તિના પાપ ધુળી જાય છે અને સકારાત્મક ઉર્જા પણ વધે છે. એવુ માનવામાં છે કે દરેક હિંદુને જીવનમાં એક વાર ચાર ધામની યાત્રા જરૂર કરવી જોઈએ. બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી એ ચાર મુખ્ય ધામ છે. આ વર્ષે ચાર ધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થઈ છે. આ વર્ષે ચાર ધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થઈ છે. તેથી આજે અમે વાત કરીશ કેદારનાથની યાત્રાની. 25 એપ્રિલથી કેદારનાથના દ્વાર ખુલી જશે. જો તમે પણ આ યાત્રા માટે જઈ રહ્યા છો તો તમને આ યાત્રાથી સંકળાયેલી વાત જાણવી ખૂબ જરૂરી છે. 
 
 
તેનાથી પહેલાની યાત્રા ના વિશે જાણો તમને તેનો મહત્વ જાણવા જોઈએ. હિમાલયના કેદાર પર્વત પર સ્થિત કેદારનાથે ભગવાન શિવના 12 જ્યોર્તિલિંગમાંથી એક છે. કહેવાય છે કે અહીં ભક્ત સીધા ભગવાનથી મળી શકે છે. આ પવિત્ર મંદિરમાં ભગવાન શિવની પૂજા કરવાથી તીર્થયાત્રીઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે.