મોદીના ભાષણ પર લાલૂનુ ટ્વીટ, ભાઈ આટલુ પણ ન હસાવશો !!

શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (12:10 IST)

Widgets Magazine

રાષ્ટ્રીય જનતા દળ(રાજદ) ના અધ્યક્ષ લાલૂ પ્રસાદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એવુ કહેતા મજાક કરી કે ઉત્તર પ્રદેશે તેમને દત્તક લીધા છે. તેમણે પ્રધાનમંત્રીને હવે ન હસાવો નું નિવેદન પણ કર્યુ ... પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલૂ પ્રસાદે કોઈનુ નમ લીધા વગર ટ્વીટ કરી લખ્યુ, 'પંજાબમાં લોહીનો પુત્ર અને ઉત્તર પ્રદેશમાં દત્તક પુત્ર ! ગજબ છે રે ભાઈ.. આટલુ પણ ન હસાવશો."  


Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મોદીના ભાષણ લાલૂનુ ટ્વીટ હસાવશો ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Rajkot News Cricket News Latest Gujarati Samachar Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

પાકિસ્તાનમાં સૂફી દરગાહ પર વિસ્ફોટમાં 100ના મોત, 150 ઘાયલ

પાકિસ્તાનના સિંઘ ક્ષેત્રના સહવાન કસ્બામાં આવેલ લાલ શાહબાજ કલંદર દરગાહની અંદર ગુરૂવારે ...

news

આ પાંચ કારણોને લીધી પલાનીસામીનું નસીબ ચમક્યુ, આજે સાંજે બનશે તમિલનાડુના CM

તમિલનાડુમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ રાજકારણીય યુદ્ધ હવે અંત તરફ છે. રાજ્યપાલ ...

news

એસટી બસ પર તીર મારો, કંડક્ટરને છાતીમાં તીર વાગ્ચું

બુધવારે મોડી સાંજે છોટાઉદેપુરથી મધ્યપ્રદેશ જઈ પરત ફરી રહેલી એસટી બસ ઉપર તીરમારો કરવામા ...

news

20 ફેબ્રુઆરીએ વિધાનસભામાં નલિયાકાંડ ગાજશે, ૧૮મીએ કોંગ્રેસની નલિયાથી ગાંધીનગર સુધી રેલી યોજાશે

નલિયા સેક્સકાંડે ભાજપને ભીંસમાં લીધુ છે ત્યારે કોંગ્રેસ માટે તો ભાવતુ ને, વૈધે કીધું જેવો ...

Widgets Magazine