Widgets Magazine
Widgets Magazine

અહી એક લીંબુ વેચાયુ 27000 રૂપિયામાં, જાણો તેમા એવુ શુ છે ખાસ ?

વિલ્લુપુરમ, સોમવાર, 17 એપ્રિલ 2017 (11:31 IST)

Widgets Magazine
lemon

બજારમાં તમને લીંબુ થોડાક જ રૂપિયામાં મળી જાય છે. પણ તમિલનાડુના એક મંદિરમાં ચઢાવ્યા પછી જે એક લીંબુની કિમંત થઈ તેના વિશે જાણીને તમે દંગ રહી જશો. તમિલનાડુના વિલ્લુપુરમ સ્થિત એક મંદિરમાં એક લીંબુની 27000 રૂપિયામાં નીલામ થયુ. 
 
આ મંદિરમાં 11 દિવસ સુધી પંગુની ઉથીરામ ઉત્સવ ચાલ્યો અને તેની સમાપ્તિ પર મંદિર પ્રશાસને ચઢેલા આવા 9 લીંબુ લીલામી માટે મુક્યા હતા જે કુલ 68000 રૂપિયામાં લીલામ થયા. તેમાથી ફક્ત એક માટે 27000 રૂપિયા આપવામાં આવ્યા. 
 
મંદિરની આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી ક હ્હે. તહેવાર પહેલા 9 દિવસમાં મંદિરમાં લીંબૂ ચઢાવવામાં આવે છે. લોકો આ માન્યતાથી મંદિરમાં લીંબૂ ચઢાવે છે કે તેનાથી ધન-સમૃદ્ધિ આવશે. 
 
એવુ પણ કહેવાય છે કે લીંબૂ સંતાનથી વંચિત કપલ્સ માટે પણ ખૂબ મદદગાર હોય છે. પહેલા દિવસે જે લીંબૂને સજાવવામાં આવે છે તે ખૂબ મહત્વપૂર્ણ અને શક્તિશાળી માનવામાં આવે છે. મહાલિંગમ અને જયંતી નામની દંપતિએ આ વર્ષના પ્રથમ લીંબૂને 27000 રૂપિયામાં ખરીદ્યુ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Live - મોદીએ સુરતમાં 500 કરોડના ખર્ચે બનેલુ કિરણ હોસ્પિટલનું ઉદ્દઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાત પ્રવાસ પર છે. વડાપ્રધાન મોદીએ સુરતમાં કિરણ ...

news

મોદીનો સુરતમાં મેગા રોડ શો, જનમેદની ઉમટી

મોદી સુરતના એરપોર્ટ આગમન થઈ ગયું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન મોદીને ...

news

મુંબઈ, ચેન્નઈ અને હૈદરાબાદ વિમાન હાઈજેકની ધમકી મળતા ત્રણેય એરપોર્ટ હાઈ-એલર્ટ પર

દેશના ત્રણ મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ – મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદમાંથી કોઈક વિમાનનું ...

news

ભુવનેશ્વર- સ્વતંત્રતા સેનાનીઓના પરિજનથી મળ્યા મોદી, હવે જશે લિંગરાજ મંદિર

ભુવનેશ્વરમાં આજે બીજેપીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બૈઠકના સમાપન થશે. પીએમ મોદી ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine