શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (14:17 IST)

Liquor Shops Close- 45 દિવસ સુધી બંધ રહેશે દારૂની દુકાનોં જાણો શા માટે

Liquor stores will be closed for 45 days. Find out why
દિલ્હી સરકારે નવી આબકારી નીતિ લાગૂ કરી છે. આ કારણે દારૂની બધી પ્રાઈવેટ દુકાનોને 1 ઓક્ટોબરથી બંદ કરાશે. આ દરમિયાન માત્ર સરકારા દારૂની દુકાનોને જ ખુલવાની પરવાનગી હશે. આ કારણે આવતા 45 દિવસ સુધી દિલ્હીમાં દારૂની ભારે કમી થવાની શકયતા છે. 
 
દિલ્હી સરકારની નવી આબકારી નીતિ હેઠણ 266 પ્રાઈવેટ દારૂની દુકાનો સાથે બધા 850 દારૂની દુકાનો ખુલ્લી નિવિદાથી પ્રાઈવેટ કંપનીઓને આપી છે. તેમજ નવી લાઈસેંસ ધારક શહરમાં દારૂની ખુદરા વેચાણ 17 નવેમ્બરથી શરૂ કરશે. પણ આ દરમિયાન દારૂની ખુદર વેચાણ માટે સરકારી દારૂની દુકાનો ખુલ્લી રહેશે. પણ આ સરકારી દુકાનો પણ 16 નવેમ્બરથી બંદ થઈ જશે. 
 
દિલ્હી સરકારની નવી નીતિના મુજબ રાજધાનીમાં પ્રાઈવેટ દારૂની દુકાનો 1 ઓક્ટોબરથી દોઢ મહીના બંદ રહેશે. જે કુળ દારૂની દુકાનોની આશરે 40 ટકા છે. તેથી આવનાર 45 દિવસો સુધી સરકારી દારૂની દુકાનો પર લાંબી લાઈન લાગી શકેદ છે. દારૂના આઉટ ઑફ સ્ટૉક થવાની પણ શકયતા છે.