શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 26 મે 2017 (12:49 IST)

Panvel Bhiwandi Malegaon Civic Election Results Live : પનવેલમાં પ્રથમ ચૂંટણીમાં બીજેપી સત્તા તરફ

ભિવંડી - રિપબ્લિકન પાર્ટી ઓફ ઈંડિયા અને કોણાર્ક વિકાસ આધાડીના 4-4 ઉમેદવાર જીત્યા
ભિવંડી - પ્રભાગ 21મા શિવસેનાના ચારેય ઉમેદવાર જીત્યા, અશોક ભોંસલે, વંદના કાટેકર અલકા ચૌધરી મનોજ કાટેકર જીત્યા 
ભિવંડી - પ્રભાગના 16માંથી 3 ઉમેદવાર તો એક નિર્દળીયની જીત 
માલેગાવ - બીજેપી 2 કોંગ્રેસ 30 એનસીપી 24 શિવસેના 9 MIM 11 અન્ય 2 
 
તાજા અપડેટ મુજબ ભિવંડીમાં એનસીપી 9 સીટ પર આગળ છે. તો બીજી બાજુ કોગ્રેસ અને બીજેપી 8-8 સીટો પર આગળ છે 
ભિવંડી - વોર્ડ 6 થી બીજીપીના 3 ઉમેદવાર તો એક નિર્દળીયની જીત 
ભિવંડી - બીજેપી 8 કોંગ્રેસ 7 અનેસીપી 1 શિવસેના 8 કોંણાર્ક વિકાસ આઘાડી 4 રિપાઈ 4 અન્ય 1 સ્થાન પર આગળ 
પનવેલ મહાનગર પાલિકા ચૂંટણી - બીજેપી સત્તા તરફ 
સાંગલી - શિરાળા નગરપંચાયતમાં એનસીપીની સત્તા 17માંથી એનસીપી 11 તો બીજેપી 6 જાગાંવાર વિજયી 
ભિવંડી - એનસીપીના 5 ઉમેદવાર આગળ એનસીપીએ સપા સાથે કર્યુ ગઠબંધન 
ભિવંડી - મતદાન કેન્દ્ર પર 2600 પોલેસ ગોઠવાયા છે. 
 






પનવેલ પરિણામ 

- બીજેપીના 19 ઉમેદવાર જીત્યા 
- પનવેલ મહાનગરપાલિકા - બીજેપી 28, શિવસેના 1 શેકાપ મહાગઠબંધન 11 સ્થાન પર આગળ 
- શિવસેનાએ ખાતુ ખોલ્યુ 1 સીટ પર આગળ 
- પનવેલ મહાનગર પાલિકામાં પ્રથમ ચૂંટણીમાં બીજેપી સત્તા તરફ 
- પ્રભાગ 17થી બીજેપી 2 ઉમેદવાર જીત્યા 
- પનવેલમાં બીજેપીનોજોર 19 સ્થાન પર આગળ 
- શેકાપના બે ઉમેદવાર આગળ 
- બીજેપી એક સીટ પર આગળ 
- શિવસેના અને બીજેપી વચ્ચે ગઠબંધન નહી 

 
- મહારાષ્ટ્રના ભિવંડી માલેગાવ અને પનવેલ નગર નિગમના ચૂંટણીના પરિણામ આજે જાહેર કરવામાં આવશે. બુધવારે થયેલ ચૂંટણીમાં લગભગ 55 ટકા મતદાન થયુ હતુ. આ નિગમ ચૂંટણીમાં 1251 ઉમેદવાર મેદાનમાં છે. 
 
ભિવંડી-નિઝામપુર સિટી નગર નિગમ (બીએનસીએમસી)માં વર્તમાન સમયમાં કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધન શાસનમાં છે. તો બીજી બાજુ માલેગાવ નગર નિગમ/એમએસસી)માં એનસીપી-આઅઈએમઅઈએમ ગઠબંધન સત્તામાં છે. પનવેલ સિટી નગર નિગમ (પીસીએમસી) માટે આ પ્રથમ ચૂંટણી હશે કારણ કે આ ગયા વર્ષે ઓક્ટોબરમાં જ ચર્ચામાં આવ્યુ છે. 
 
પનવેલમા 78 ભિવંડીમાં 90 અને માલેગાવમાં 84 સીટો છે. આ ત્રણેય મળીને અહી કુલ 252 સીટ છે. અહી મુકાબલો બીજેપી, શિવસેના એનસીપી કોંગ્રેસ મનસે અને એઆઈએમઆઈએમ વચ્ચે છે.