શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 13 એપ્રિલ 2023 (13:24 IST)

અતીકના પુત્ર અસદનુ એનકાઉંટર, મકસૂદનનો પુત્ર ગુલામ પણ માર્યો ગયો

Breaking News
અસદ પુત્ર અતીક અહમદ અને ગુલામ પુત્ર મકસૂદન, બંને પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યાકાંડમાં વોંટેડ હતા અને દરેક પર પાંચ પાંચ લાખ રૂપિયાનુ ઈનામ હતુ. ઝાંસીમાં ડીએસપી નવેંદુ અને ડીએસપી વિમલના નેતૃત્વમાં UPSTF  ટીમના મુઠભેડમાં બંને માર્યા ગયા. જાણવા મળ્યુ છે કે માર્યા ગયેલા અસદ અને ગુલામ પાસેથી પોલીસે વિદેશી અત્યાધુનિક હથિયાર પણ જપ્ત કર્યા છે. 
 


 
સમાચાર અપડેટ થઈ રહ્યા છે.