1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 25 માર્ચ 2022 (11:58 IST)

મહારાષ્ટ્ર કૉલેજની પ્રિંસિપલનો દાવો હિજાબના કારણે ગેરવર્તન કરે છે પ્રબંધન આપ્યુ રાજીનામુ

Maharashtra college principal
મહારાષ્ટૃના વિરારના એક લૉ કૉલેજની પ્રિસિંપલએ આ આરોપ લગાવતા રાજીનામા આપી દીધુ છે કે હિજાબ પહેરવાના કારણે કૉલેજ પ્રબંધનએ તેની સાથે ગેરવર્તન કરી. પ્રિસિંપલનો દાવા પછી  વિરાર પોલીસે વીવી કૉલેજના લૉ કેંપસમાં પહોંચી હતી અને મેનેજમેંટથી જાણકારી પણ કરી 
 
લૉ કોલેજના પ્રિંસિપલ રહી બેતુલ હમીદએ કહ્યુ કે તે અહીં અસામાન્ય અનુભવે છે. તેણે કીધુ કે તેમના આત્મસમ્માન અને સંસ્કૃતિને બચાવવા માટે મે રાજીનામુ આપ્યુ છ તેમજ કૉલેજ પ્રબંધનનો કહેવુ છે કે તેમના કૉલેજમાં દાઉદી બોહરા સમુદાયની પણ ઘણી બધી વિદ્યાર્થીઓ ભણે છે અને તે પણ હિજાબ પહેરે છે પણ તેણે ક્યારે કોઈ પરેશાની નથી થઈ.