બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 4 જુલાઈ 2017 (17:36 IST)

Viral Video - ચાલતી બસમાં નેતાજીએ બનાવ્યા શારીરિક સંબંધ

મહારાષ્ટ્રના ગડચિરૌલી જીલ્લાના ચંદ્રપુર વિસ્તારમાં ભાજપા નેતા રવિન્દ્ર બાવનથડેનો સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમા તેઓ એક યુવતી સાથે શારીરિક સંબંધ બનાવતા જોવા મળી રહ્યા છે. 
 
બીજી બાજુ વીડિયો વાયરલ થયા પછી યુવતીએ આરોપ લગાવ્યો કે  બીજેપી નેતાએ તેને નોકરી અને લગ્નનો વાયદો કરીને તેની સાથે રેપ કર્યો છે. 
 
બસમાં CCTV લાગેલા હતા. જેમા આ પૂરો મામલો રેકોર્ડ થઈ ગયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યુ છે કે બીજેપી નેતા રવિન્દ્ર બાવનથડે એક મહિલા સાથે શારીરિક સંબંધ બનાવી રહ્યા છે. જ્યારે કે બસમાં અનેક મુસાફરો પણ બેસેલા છે. 
 
આ ઘટના પછી યુવતીએ પોલીસમાં રેપનો કેસ નોંધાવ્યો. યુવતીનો આરોપ છે કે તેને નોકરીની લાલચ આપીને તેની સાથે રેપ કરવામાં આવ્યો. સાથે જ આરોપીએ તેને લગ્નનું વચન પણ આપ્યુ હતુ. 
 
પોલીસે યુવતીની ફરિયાદ પર કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના પછીથી જ આરોપી નેતા રવિન્દ્ર બાવનથડે હાલ ફરાર છે. પોલીસ તેમની શોધ કરવવ માટે અનેક સ્થાન પર તપાસ કરી રહ્યા છે.