શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2023 (16:57 IST)

હલ્દી સેરેમનીમાં દૂલ્હાની સામે પડી ગયો માણસ, કેમરામાં કેસ થઈ લાઈવ મોત

#heartattack- આજકાલ હાર્ટ અટેકના કેસ વધી ગયા છે.મ જોયુ હશે કે આ સારા જોવાતા માણસને અચાનક હાર્ટ અટેક આવી જાય છે અને માણસ થોડા જ સમયમાં મોતને મળે છે. એક આવુ જ વીડિયો સોશિયલ મીદિયા પર તીવ્રતાથી વાયરલ થઈ રહ્યુ છે. 
હલ્દી સેરેમનીમાં ગયેલા હતો માણસ 
મીડિયામાં ચાલી રહ્યા સમાચાર મુજબ આ વીડિયો હૈદરાબાદનો જણાવવામાં આવી રહ્યો છે. એક 40 વર્ષનો માણસ ફંક્શનમાં આવે છે. દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા. અહેવાલો અનુસાર, મૃતકની ઓળખ મોહમ્મદ રબ્બાની તરીકે થઈ છે. તેમના સંબંધીના ઘરે હલ્દી સમારોહમાં હાજરી સ્ટ્રોક આવ્યો હતો.

વરરાજાને હળદર લગાવવા બેઠો અને...
આ દર્દનાક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજાની હળદરની વિધિ ચાલી રહી છે. પછી એક વ્યક્તિ આવે છે અને વરની સામે હળદર લગાવવા બેસે છે. તે તેના ચહેરા પર સ્મિત સાથે વરરાજાને હલ્દી લગાવવાનો પ્રયાસ કરે છે, જ્યારે તે અચાનક પડી જાય છે.જાય છે. ઉતાવળમાં પરિવાર તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.