સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 5 જુલાઈ 2021 (23:16 IST)

દિલ્હી, એનસીઆરમાં ભૂકંપના હળવા આંચકા, હરિયાણાનુ ઝજ્જર હતુ કેન્દ્ર

સોમવારે સાંજે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. પ્રારંભિક તપાસમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના જજ્જરમાં હતું. રાત્રે 10:36 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની ઊંડાઈ 5 કિ.મી.પર બતાવાઈ છે.  સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે શું કોઈને આંચકો અનુભવ્યો. .સાથે જ  કેટલાક લોકો કહે છે કે તેમને આંચકા અનુભવાયા હતા.