ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 14 જૂન 2022 (18:33 IST)

મનસે એ 54 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલનુ કર્યુ વેચાણ

petrol diesel
ઔરંગાબાદ્ મહારાષ્ટ્ર નવર્નિમાણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેનો 54મો જન્મદિવસના અવસર પર મંગળવારે મનસેએ મોંઘવારીથી રાહત મેળવવા માટે લોકોને 54 રૂપિયા પ્રતિ લીટરના ભાવથીએ સીમિત સમય માટે પેટ્રોલનુ વેચાણ કર્યુ. 
 
શહેરમાં સસ્તા દરે પેટ્રોલ મળવાની વાત ફેલાયા બાદ લોકો પેટ્રોલ પંપની તરફ વધ્યા અને ક્રાંતિ ચૌક પેટ્રોલ પંપની સામે લગભગ એક કિમી લાંબી લાઈનો જોવા મળી.