મુંબઈમાં જ્યા જુઓ ત્યા પાણી જ પાણી... જુઓ તસ્વીરોમાં

મંગળવાર, 10 જુલાઈ 2018 (13:46 IST)

Widgets Magazine

 
મુંબઇના કેટલાંય વિસ્તારોમાં ધોધમાર વરસાદના લીધે રસ્તા જાણે નદીઓ બનીને વહેતા દેખાય છે. મુંબઇના સાયન વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાયું છે. ચારેયબાજુ જયાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. આ વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. જો કે બીએમસીએ ઠેર-ઠેર પાણી નીકાળવાની મોટરો ફીટ કરી છે. તેમ છતાંય દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઇ પાણી પાણી થઇ ગયું છે જુઓ તસ્વીરોમાં 
mumbai rain
- છત્રી નહી રેઈન કોટ નહી... છે મળી જાય તેનાથી બચવાની કોશિશ... પણ નકામી.. 

mumbai rain
- પત્નીએ કહ્યુ શાક લઈ આવો.. હવે શાકની લારી શોધવા ક્યા જઉ ? 


mumbai rain
- ભાઈ હુ પલળુ તો ચાલે મારુ કુરકુરિયુ ન પલળવુ જોઈએ... આને કહેવાય પશુપ્રેમ 

mumbai rain
- ઓ ભલા માણસ.... આટલા વરસાદમાં ભાયુ... બાળકોને લઈને કાંઈ નીકળાતુ હશે... 


mumbai rain
- વરસાદ કેટલોય પડે... ઓફિસ તો જવુ જ પડે..

mumbai rain
.- એવુ લાગે છે જાણે કે સાંઈબાબા પોતે વરસાદમાં મુંબઈની પરિસ્થિતિ જોવા નીકળી પડ્યા છે 

mumbai rain
- આટલા વરસાદમાં શાળામાં છોડવા ગયા પણ શાળામાં તો પડી રજા...

mumbai rain
 - વરસાદમાં જવાની મજા જ કંઈ ઓર જ છે 

mumbai rain
- આ ભાઈ સ્કુટર ચલાવી રહ્યા છે કે બોટ... ? Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મુંબઈ જ્યા જુઓ ત્યા પાણી જ પાણી. તસ્વીરો તાજા સમાચાર સમાચાર ઓનલાઈન લાઈવ ન્યુઝ Gujarat Newspaper Gujarati News Gujarati Website India News Mumbai Rain Images Gujarati Regional News Gujarat Local News Gujarat News Headlines Daily Gujarat News Latest Gujarati News Live Gujarati News Rain In Mumabi News In Gujarati Latest News In Gujarati

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદમાં વરસાદના વધામણાં, આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદમાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારે વરસાદનું આગમન થયુ છે. શહેરના એસ.જી. હાઇવે, ...

news

Video-મુંબઈમાં વરસાદ - શાળા કોલેજ બંધ, અનેક ટ્રેનો રદ્દ, 21 કલાકમાં 12 ઈંચ વરસાદ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હજુ પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઇમાં સતત વરસાદ પડી રહ્યો ...

news

મુંબઈમાં ભારે વરસાદ, રેલવે ટ્રેક ડૂબી ગયા (જુઓ ફોટા)

મુંબઈમાં ભારે વરસાદ, રેલવે ટ્રેક ડૂબી ગયા (જુઓ ફોટા)

news

20મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મહેમાન બનશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક દિવસના ગુજરાતના મહેમાન બનશે. આગામી તા. 20મીએ વડાપ્રધાન ત્રણ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine