શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 24 જુલાઈ 2019 (11:09 IST)

મુંબઈમાં જોરદાર વરસાદના કારણે ત્રણ કાર ટકરાવી, આઠ લોકો ઘાયલ

(PhotoSource Ani)
મુંબઈમાં દર્દનાક સડક દુર્ઘટના થઈ છે. મુંબઈના સાયનમાં જોરદાર વરસાદના કારણે ઓછું જોવાવવાના કારણે બુધવાર સવારે ત્રણ કાર એકબીજાથી ટકરાવી. આ દુર્ઘટનામાં 8 લોકો ઘાયલ થઈ ગયા ઘાયલોને પાસના હોસ્પીટલમાં ભરતી કરાવ્યુ છે. વધારે જાણકારી હવે બાકી છે. 
 
આજ સવારે જોરદાર વરસાદ થઈ રહી છે. સ્થિતિ આટલી ખરાબ છે કે સિયોન રેલ્વે સ્ટેશન પર ટ્રેક પર પૂર્ણ રૂપે પાણીમાં ડૂબી ગયું. વરસાદના કારણે અહીંના લોકોએ જનજીવન પૂર્ણ રૂપે અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.