શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (14:13 IST)

પેરાલિમ્પિક: શૂટિંગમાં બ્રોન્ઝ ટોક્યો પેરાલિમ્પિંકમાં ભારતના ખાતામાં વધુ એક બ્રોન્ઝ મેડલ:

સિંહરાજએ એર પિસ્તોલમાં મેળવ્યો બ્રોન્ઝ 
સિંહરાજ અધનાએ પુરુષ 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં 216.8ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામ કર્યું
આ મેડલ સાથે અત્યાર સુધી ભારતના ખાતામાં કુલ 8 મેડલ : 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ