શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 22 ડિસેમ્બર 2020 (11:13 IST)

LIVE:AMUમાંપીએમ મોદીનુ સંબોધન - 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ની ધારણા મજબૂત થાય

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો શતાબ્દી કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. હવેથી થોડીવારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનુ સંબોધન આપશે. પીએમે  આ દરમિયાન ડાક ટિકિટ પણ રજુ કરી. AMU ના વાઈસ ચાંસલરે પીએમ મોદીને યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન આમંત્રણ આપ્યુ. 

અહી જોઈ શકો છો પીએમ મોદીનુ લાઈવ સંબોધન