ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 19 સપ્ટેમ્બર 2021 (11:10 IST)

પંજાબમાં કોગ્રેસના ધારાસભ્યોની આજે ફરી બેઠક - પંજાબ: નવા CMની રેસ કોણ

પંજાબ: નવા CMની રેસ કોણ - 
આગામી વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં પંજાબમાં ચૂંટણી છે કેપ્ટન અમરિંદર સિંહ  રાજીનામા પછી પંજાબના નવા  CM કોણ હશે? તેને લઈને ચર્ચા  ચાલુ છે. 
પંજાબમાં કોગ્રેસના ધારાસભ્યોની આજે ફરી બેઠક #પંજાબ: નવા CMની રેસ કોણ 
 
હવે આજે 11 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે, જે પછીથી નવા ચહેરાની જાહેરાત કરવામાં આવશે. હાલ આ રેસમાં શીખ ચહેરાના રૂપમાં નવજોત સિંહ સિદ્ધુ, સુખજિંદર રંધાવા અને હિન્દુ ચહેરા તરીકે સુનીલ જાખડ અને હવે અંબિકા સોનીનું પણ નામ પ્રકાશમાં આવી રહ્યું છે.
 
સુનીલ જાઘડ 
નવજોત સિંહ સિદ્ધૂ 
સુખવિંદર સિંહ રંધાવા 
અંબિકા સોની
Sunil Jaghad
Navjot Singh Sidhu
Sukhwinder Singh Randhawa
Ambika Soni