Widgets Magazine
Widgets Magazine

Bheem Army Chief ચંદ્રશેખર આઝાદ ઉર્ફ સહારનપુરના "રાવણ" વિશે આટલુ જાણો છો ?

ગુરુવાર, 25 મે 2017 (17:11 IST)

Widgets Magazine

સહારનપુરમાં પાંચ મે  દલિત-ઠાકુર સમાજનો સંઘર્ષ ખતરનાક રૂપ લઈ રહ્યો છે. આ ઘટના પછીથી સહારનપુરમાં ચાર વાર હિંસા થઈ  છે અને તેમાં  અત્યાર સુધી બેની મૌત થઈ ગઈ છે.   ડઝનો  લોકો ઘાયલ છે. 
the great chamar
છેલ્લા  ત્રણ અઠવાડિયામાં થઈ હિંસક ઝડપ પછી ભીમ આર્મીના સંસ્થાપક અને પેશાથી વકીલ ચંદ્રશેખર આઝાદ ઉર્ફ સુર્ખિઓમાં છે. પાંચ મે શબ્બીરપુર ગામના દલિતના ઘર સળગાવતા પર ચાર દિવસ પછી સહારાપુરમાં દલિત સમુદાયનો પ્રદર્શન કરાયું હતું. ત્યારબાદ ચંદ્રશેખર પર કથિત રૂપથી હિંસા ભડકાવવાને લઈને પોલીસએ એફઆઈઆર દાખલ કરી છે. 
 
જણાવી રહ્યું છે કે ગિરફતારીથી બચવા માટે ચંદ્રશેખર આજાદ ઉર્ફ રાવણએ હુલિયા બદલી લીધું છે. આ બાબતે જિલા પ્રશાસન પરા આરોપ લગાવ્યા છે કે જાતીય સંઘર્ષને સંભાળવામાં બેદકરાકારી કરાઈ રહી છે. 
 
એક ભાવના આ પણ ઉભરી કે પોતે ઠાકુર સમુદાયથી આવે છે. તેથી તેનાથી સંકળાયેલા વર્ગ પર સખ્તી નહી કરી શકાય. ભીમ આર્મીના સંસ્થાપક અને ધંધાથી વકીલ ચંદ્રશેખર આજાદનો આરોપ છે કે પોલીસ તેને ફંસાવવાની કોશિશ કરી રહી છે. 
 
કોણ છે ચંદ્રશેખર આજાદ ? 
ચંદ્રશેખરને સુર્ખિઓ ત્યારે મળી, જ્યારે તેણે તેમના ગામ ઘડકૌલી સામે "દ ગ્રેટ ચમાર" નો બોર્ડ લગાવ્યું એ જણાવે છે કે ક્ષેત્રમાં વાહનો સુધી પર જાતિનાના નામ લખ્યા હોય છે અને તેણે દૂરથી ઓળખી શકાય છે. જેમ દ ગ્રેટ રાજપૂત, રાજપૂતાના તેથી અમે દ ગ્રેટ ચમારના બોર્ડ લગાવ્યું. તેને લઈને વિવાદ પણ થયું પણ 
આજે તેમની મોજૂદગી છે. 
 
પાછલા કેટલાક મહીનામાં 30 વર્ષથી ચંદ્રશેખર ઉર્ફ રાવણની દલિત યુવાઓના વચ્ચે લોકપ્રિયતા વધી છે. 
 
નામમાં રાવણ કેમ ? 
દેહરાદૂનથી લૉના અભ્યાસ કરતા ચંદ્રશેખર પોતે રાવણ કહેલાવું પસંદ કરે છે. તેના પાછળ એ તર્ક આપે છે " રાવણ તેમની બેન શૂર્પણખાના અપમાનના કારણે સીતાને ઉઠાવે લે છે, પણ તેમને પણ સમ્માન સાથે રાખે છે. 
 
ચંદ્રશેખર કહે છે કે "રાવણ તેમની બેનના સમ્માન માટે લડ્યું અને પોતાનું બધું દાંવ પર લગાવી દીધું, તો એ ખોટું કેવી રીતે થઈ શકે છે. 
 
ચંદ્રશેખર મુજબ ભીમ આર્મીની સ્થાપના દલિત સમુદાયમાં શિક્ષાના પ્રસારને લઈને ઓક્ટોબર 2015માં થઈ હતી. ત્યારબાદ સિતંબર 2016માં સહારનપુરના છુટમલપુરમાં સ્થિત એએચપી ઈટર કોલેજમાં દલિત છાત્રોની કથિત પિટાઈના વિરોધમાં થયા પ્રદર્શમથી આ સંગઠન ચર્ચામાં આવ્યું. 
 
મીડિયાથી વાતચીતમાં ચંદ્રશેખર દાવો કરે છે કે ભીમ આર્મીના સભ્ય દલિત સમુદાયના બાળકો સાથે થઈ રહ્યા કથિત ભેદભાવના મુખર વિરોધ કરે છે અને આ કારણે આ સંગઠનની પહોંચ દૂર-દૂરના ગામ સુધી થઈ છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સીએમ આદિત્યનાથ ચંદ્રશેખર આજાદ ઉર્ફ રાવણ સહારનપુર રાવણ Cm Raavan Saharanpur Adityanath Yogi Gujarat Samachar

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદમાં ડો. મશહૂર ગુલાટીનો લાઈવ શો રદ કરાયો

કપિલ શર્માના શોથી જાણીતા બનેલા ડો. મશહૂર ગુલાટી ઉર્ફે સુનિલ ગ્રોવરનો શો અમદાવાદમાં રદ ...

news

મોદીથી પ્રભાવિત થઈને કન્યાએ જાતે જ બનાવી ડીજિટલ કંકોત્રી. સોશિયલ મીડિયા દ્વારા કંકોત્રી વહેંચાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ડિજિટલ બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનને સાર્થક ...

news

Triple Talaq અને Beef બૈનના સમર્થનમાં Malegaon મુસ્લિમ BJP નેતા, બોલ્યા-બીજેપીનો દાવ પલટી શકીએ છીએ

મહારાષ્ટ્ર બીજેપીના અલ્પસંખ્યક સમૂહના ચેયરમેન જમાલ સિદ્દીકીએ અનુરોધ કર્યો છે કે વધુથી વધુ ...

news

કોંગ્રેસમાં જૂથવાદ ટાળવા દિલ્હીના વોરરૂમમાં બેઠકોનો દોર શરૂ. ગેહલોતની વધતી ગુજરાત મુલાકાત

ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીના દિવસો ગણવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં સામજિક ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine