શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By

પાપાએ બોલાવ્યો છે કહીને બાળકોને સુનસાન જગ્યા પર લઈ જાય છે પછી કરતો હતો રેપ

આશરે બે વર્ષોમાં મુંબઈ ઠાણે અને આસપાસના ક્ષેત્રમાં એક દર્જનથી વધારે બાળક બાળકીઓ સાથે બળાત્કારને અંજામ આપતો રેપિસ્ટને ગિરફતાર કરી લીધું છે. 
તે 13 વર્ષની છોકરીને બળાતકારનો અર્થ પણ ખબર નહી હતો, જે બળાત્કારનો શિકાર થઈ ગઈ હતી. સીઢીની પાસે પીડાથી કરાંજતી મળી તે નાબાલિક જેમ તેમ પરિવાર પાસે પહોંચી અને આપવીતી સંભળાવી.પોલીસ સુધી શિકાયત ଑અહોંચી તો પોલીસને આ કેસ પછી કે કડી મળી તે અપરાધી સુધી પહોંચવાની, જે પાછલા ડેષ બે વર્ષથી પોલીસ વિભાગ માટે માથાનો દુખાવો બન્યું હતું. અને અત્યાર સુધી તે એક બે નહી પણ એક દર્જનથી વધારે બાળકોને આ રીતે શિકાર બનાવી લીધો હતો.
 
મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈના ગણેશોત્સવની ધૂમ દેશભરમા મશહૂર છે. અહીંના સૌથી મોટા તહેવારને દરેક ઘરમાં ધામધૂમથી ઉજવાય છે. મુંબઈમા નાલાસોપારામાં એક દુકાન ચલાવતા ગણેશના ઘરમાં પણ આ ઉત્સવ ખૂબ ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો હતો. ગણેશ તેમની બન્ને દીકરીઓ સિદ્ધી અને મીરાને પહેલા ગણેશોત્સવની રોનક  અને ધામધૂમ જોવાવા ફરાવા લઈ ગયો. પછી બન્નેને બાજાર લઈ ગયો અને બન્નેની પસંદની વસ્તુઓ ખરીદે કરાઈ. 
 
ત્યારબાદ ગણેશ બન્ને દીકરીઓને લઈને ઘરે પહોંચ્યો તો તેને યાદ આવ્યું કે તે ઘરની જરૂરિયાતબી વસ્તુઓ ખરીદવા ભૂલી ગયો છે. તેનાથી બન્ને દીકરીઓને ઘરમાં મૂકી બહાર ગયો. ગણેશએ કીધું કે તે પાસની દુકાનમાં સામાન લેવા જઈ રહ્યો છે અને અડધા કલાકમાં આવી જશે. આવું પહેલીવાર નહી હતો કે એ બન્ને દીકરીઓને વગર કોઈ વડીલ રહેતી હોય એવું ઘણી વાર થઈ ગયું હતું. 
 
પણ આ વખતે એક વાત પહેલીવાર થઈ હતી જેના પર ના તો ગણેશનો ધ્યાન હતો ના સિદ્ધી અને મીરાનો. બહારથી લઈને ઘરની નજીક સુધી તેમના પાછળ-પાછળ એક છોકરો સાથે ચાલી રહ્યો હતો. ગણેશ ફરીથી બહાર ગયો તે પણ તે છોજરાએ જોયું. તેને છુપીને ગણેશ અને તેમની દીકરીઓની વાતચીત પણ સાંભળી. ગણેશના ગયા પછી 10 મિનિટ બાદ એ છોકરા ઘરે પહોંચ્યો અને બારણા પર દસ્તક આપી. 
 
બારણા પર ગણેશની મોટી દીકરી 13 વર્ષીય સિદ્ધી આવી અને તેનાથી પહેલા એ કઈક પૂછતી, તે છોકરાએ સિદ્ધિનો નામ લેતા કહ્યું કે તેને પાપાએ મોકલ્યો છે અને પાસની દુકાનમાં ખરીદી માટે બોલાવ્યા છે. સિદ્ધીએ પૂછ્યો કે કઈ દુકાન પર? તો તે છોકરાએ તેને તરત ચાલવા માટે ખ્યું અને આ પણ કહ્યું કે તે તેને ત્યાં સુધીનો રાસ્તો બતાવશે. 
 
નાની બેનથી થોડીવારમાં આવવાની વાત કહી સિદ્ધી તે છોકરાની સાથે ચાલી ગઈ. થોડા દૂર જતાં તે છોકરા સિદ્ધીને શાર્ટકટના બહાનાથી એક અંધેરા રૂમ અને સુનસાન પડેલા કૉમપ્લેક્સામાં લઈ ગયો. અહીં સીઢીની પાસે એક ખૂણાથી પસાર થતા તે છોજરાએ સિદ્ધીને ડરાવતા કહ્યું કે તેના કપડામાં કીડો ઘુસી ગયો છે અને જો આ કીડાએ કરડી લીધો તો તેને કેંસર પણ થઈ શકે છે. તેન જીવ પણ જઈ શકે. 
 
સિદ્ધી તેની વાતમાં આવી ડરઈ ગઈ અને તેને છોકરાની ઉતાવળનો રઘવાટ જોઈ કીડાથી બચવા માટે કપડા ઉતારી દીધા. ત્યારબાદ તે છોકરાએ તેમની ખિસ્સાથી એક કપ્ડો કાઢી તેના મોઢામાં ઠાંસી દીધું તેથી તે શોરન મચાવી. શકે. સિદ્દીને સીઢીના પાસે લઈ જઈ તેની સાથે બળાત્કાર કર્યો અને તડપતી સિદ્ધી કઈક કરતી તેનાથી પહેલા તે ત્યાંથા ફરાર થઈ ગયો.