ભાગવત બોલ્યા - વિદેશી તાકતોએ તોડ્યુ હતુ રામ મંદિર, જ્યા હતુ ત્યા ફરી બનશે

સોમવાર, 16 એપ્રિલ 2018 (10:13 IST)

Widgets Magazine

પ્રમુખ મોહન ભાગવતે એકવાર ફરી નિર્માણને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. મોહન ભાગવતે કહ્યુ કે જો અયોધ્યામાં રામ મંદિર ફરીથી નહી બનાવવામાં આવ્યુ તો આપણી સંસ્કૃતિની જડે કપાય જશે. ભાગવતે પાલઘર જીલ્લાના દહાનૂમાં વિરાટ હિન્દુ સંમેલનને સંબોધિત કરતા આ ટિપ્પણી કરી. 
 
આરએસએસ પ્રમુખે કહ્યુ, "ભારતમાં મુસ્લિમ સમુદાહે રામ મંદિર નહોતુ તોડ્યુ, ભારતીય નાગરિક આવી હરકત નથી કરી શકતા. ભારતીયોનુ મનોબળ તોડવા માટે વિદેશી તાકતોએ મંદિરને તોડ્યુ.
 
તેમણે કહ્યુ, "પણ આજે આપણે આઝાદ છીએ આપણે તેને ફરીથી બનાવવાનો અધિકાર છે જેને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો.  કારણ કે તે ફક્ત મંદિર નહોતુ આપણી ઓળખનુ પ્રતિક હતુ."Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કઠુઆ ગૈગરેપ કેસ - આજથી સુનાવણી, પીડિતાની વકીલે બતાવી રેપ-હત્યાની આશંકા

દેશભરના લોકોને હચમચાવી દેનારા કઠુઆ ગૈગરેપ અને મર્ડર કેસમાં આજે સીજેએમ કોર્ટમાં પ્રથમ ...

news

CWG 2018 :શ્રીકાંતને રજત, લીએ જીત્યું ત્રીજો સ્વર્ણ પદક

ગોલ્ડ કોસ્ટ તાજેતરમાં વિશ્વની નંબર વન પ્લેયર બન્યું કિદામ્બી શ્રીકાંત પ્રારંભિક તરફેણમાં ...

news

ડૉ. બી.આર. આમ્બેડકરની 22 પ્રતિજ્ઞા જે તેમણે 1956માં બૌદ્ધ ધર્મ બૌદ્ધ ધર્મ અપનાવતી વખતે લીધી હતી....

ડો. બી.આર. આમ્બેડકરે બૌદ્ધ ધર્મમાં પરત ફરવાના પ્રસંગે 15 ઓક્ટોબર 1956ના રોજ પોતાના શિષ્યો ...

news

ગુજરાતમાં મિલકત જાહેર ન કરનારા સરકારી બાબુઓનો પગાર અટકાવાયો

પોતાની મિલકત ન દર્શાવનારા સરકારી બાબુઓ સામે ગુજરાત સરકારનું કડક વલણ જોવામાં આવી રહ્યું ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine