ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (16:06 IST)

કોરોનાના લીધે સૌરાષ્ટ્રના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર જાડેજાનું નિધન

સૌરાષ્ટ્રના ક્રિકેટરનું નિધન
કોરોનાના કારણે થયુ નિધન
69 વર્ષની વયે થયુ અવસાન
 
સૌરાષ્ટ્રના ક્રિકેટર અંબાપ્રતાપસિંહજી જાડેજાના નિધન 69 વર્ષની વયે કોરોનાના કારણે અવસાન થયો.  હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) એ આ માહિતી આપી હતી. 
 
SCA એ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, 'સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં દરેક જણ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ક્રિકેટર અંબાપ્રતાપસિંહજી જાડેજાના નિધન પર શોકમાં છે.