સંબંધિત સમાચાર
- School Closed in 2022: હરિયાણામાં કોરોનાની ફુલ સ્પીડ, પાંચ જિલ્લોમાં બંદ થયા શાળાઓ- કૉલેજ થિયેટર પર પણ તાળા
- 156 દિવસ બાદ ડબલ ડિજિટમાં નોંધાયા કોરોનાના કેસ, વિદ્યાર્થીઓ ચપેટમાં આવતા સ્કૂલ બંધ
- GPSCની પરીક્ષા સ્થગિત, ગ્રામપંચાયતની ચૂંટણીની પડી અસર
- UPPSC PCS Pre exam 2021- યૂપીપીસીએસની જૂનમાં થનારી પ્રારંભિક પરીક્ષા સ્થગિત
- PUBGની લતમાં ગુમાવ્યાં 17 લાખ રૂપિયા
School Closed- આ રાજ્યમાં શાળાઓ બંધ, પરીક્ષા સ્થગિત
કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને તમિલનાડુ સરકારે 31 જાન્યુઆરી સુધી ધોરણ 10 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો.
તામિલનાડુમાં કોવિડ-19ના કેસમાં વધારાને કારણે રાજ્ય સરકાર દ્વારા આજે શાળાઓ બંધ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
તમિલનાડુમાં 20 જાન્યુઆરી સુધી ધો-1 થી 9 ધોરણ માટે શાળાઓ બંધ હતી. સરકારે આ નિર્ણય સંક્રમણને ફેલાતો અટકાવવા માટે લીધો છે. ખાસ કરીને ઓમિક્રોનના વધતા પ્રભાવને જોતા, ધો-10થી 12ના વિદ્યાર્થીઓને વહેલામાં વહેલી તકે રસી લેવા માટે બોલાવવામાં આવી રહ્યા છે.
