હાથી સાથે સેલ્ફી લેવી ભારે પડી... ગુમાવ્યો જીવ

બેંગલુરૂ., શુક્રવાર, 28 જુલાઈ 2017 (17:05 IST)

Widgets Magazine
elephant in Ahmedabad

બનરઘાટા બાયોલોજિકલ પાર્કમાં એક યુવકે હાથીને સાથે સેલ્ફી લેતા તેને એ સમયે ભારે પડી જ્યારે ગુસ્સે ભરાયેલા હાથીને તેને મારી નાખ્યો. 
 
અભિલાષ મંગળવારે મિત્રો સાથે પાર્કમાં ફરવા ગયો હતો. એ દિવસે પાર્કમાં રજા હતી પણ તે પાર્કમાં ઘુસી ગયા. તેઓ સેલ્ફી લઈ રહ્યા હતા. ત્યારે હાથીએ તેના પર હુમલો કર્યો અને તેનુ મોત થઈ ગયુ. 
 
પાર્ક અધિકારીઓએ પોલીસની મદદથી અભિલાષના શબને વિક્ટોરિયા હોસ્પિટલ પહોંચાડ્યુ. અભિલાષના પરિવારના લોકોએ પાર્ક સંચાલક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સેલ્ફી હાથી સાથે સેલ્ફી ગુમાવ્યો જીવ Selfie-with-elephant Bengluru

Loading comments ...

ગુજરાત સમાચાર

news

OMG - કોબીજમાં હતો સાંપ.. ભૂલથી શાક બનાવીને ખાઈ ગઈ મા-દિકરી !!

વિચિત્ર ઘટનાઓમાં અહી 35 વર્ષીય મહિલાએ કોબીજમાં છિપાયેલા સાંપના બચ્ચાને આ શાક સાથે અજાણતા ...

news

VIDEO - આ ડોલ નહી યુવતી છે... !! She is real not a Doll

બાર્બી ડોલ જેવુ ફિગર મેળવવુ દરેક યુવતીની ઈચ્છા હોય શકે પણ આ શક્ય નથી.. પણ મિત્રો એક ...

news

બાપુના ખેલમાં ફસાયા અહમદમીયાં, કોંગ્રેસ પણ અંદરખાને સપોર્ટમાં હોવાની ચર્ચા

ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડી રહેલાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને હરાવવા માટે ...

news

કોંગ્રેસમુક્ત ભારત માટે કોંગ્રેસયુક્ત ભાજપ - જળબંબાકાર ગુજરાતમાં હવે આયારામ- ગયારામની રેલમછેલ

ભાજપના કોંગ્રેસમુક્ત અભિયાનના ભાગરૃપે આજે વધુ ત્રણ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા છે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine