સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (12:12 IST)

Snake Viral Video:યુવતીના કાનમાં ઘૂસી ગયો સાપ

Snake Viral Video:  સોશિયલ મીડિયા (Social Media) પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતીના કાનમાં સાપ ઘૂસી ગયો છે. યુવતીને જેમ કાનમાં સાપ ગયો છે તેવું માલૂમ પડ્યું, તો તે દોડતા દોડતા ડોક્ટર પાસે ગઈ હતી. વીડિયો જોઈને તમારા રુંવાડા ઉભા થઈ જશે. કારણ કે, તેના કાનમાં ખતરનાક એવો ટચૂકડો સાપ (Small Snake) સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. 
 
તો તે દોડતા દોડતા ડોક્ટર પાસે ગઈ હતી. વીડિયો જોઈને તમારા રુંવાડા ઉભા થઈ જશે. સારી વાત એ છે કે સમયસર યુવતીના કાનમાંથી સાપ કાઢી લેવામાં આવ્યો હતો. 
 
વીડિયોમાં જોઈ શકાય છે કે, ડોક્ટર યુવતી પાસે બેસીને સાપને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ડોક્ટરે નાનકડો ચીપિયો પકર્યો છે, અને તેઓ સાપને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યાં છે.