શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 20 એપ્રિલ 2022 (11:53 IST)

જહાંગીરપુરીમાં NDMC ના બુલડોઝર પર સુપ્રીમ કોર્ટનો બ્રેક

દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા પછી NMDC એ મોટા પગલા લેતા અવૈધ નિર્માણ પર બુલડોઝર ચલાવી નાખ્યુ 9 બુલડોઝરોની મદદથી અતિક્રમણ હટાવ્યા. પણ સુપ્રીમ કોર્ટએ એનડીએમસીના બુલડોઝર પર બ્રેક લગાવતા યથાસ્થિતિ જાણવી રાખવા આદેશ આપ્યા.