શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 7 જુલાઈ 2022 (15:19 IST)

Viral Video Of Delivey Boy- ઘોડા પર આવ્યો ફૂડ ડિલિવરી બોય

આજકાલ સોશિયલ મીડિયામાં ફૂડ ડિલીવરી કંપની સ્વિગીના એક ડિલીવરી બ્વાયની વીડિયો વાયરલ છે. દરેક બાજુ વીડિયોની ચર્ચામાં છે. વરસાદના મૌસમમાં ઈંટરનેટ પર તેરી રહ્યા આ વીડિયોને લઈને લોકો આ મજેદાર કમેંટ કમેંટ કરી રહ્યા છે તેમજ કંપની તેમના આ ડિલીવર બ્વાયને શોધી રહી છે. મુંબઈમાં સ્વિગીનો ડિલિવરી પાર્ટનર ઘોડા પર બેસીને ભોજનની ડિલિવરી કરવા ગયો હતો ચર્ચામાં આવેલ આ છોકરાને સ્વિગી ઈનામ આપવા માટે શોધી રહી છે. 
 
આખુ બનાવ આ છે કે એક ડિલીવર બ્વાય મોટર સાઈકિલ કે સાઈકિલથી નહી પણ ધોડા પર ચઢીને ફૂડ ડિલીવરી કરવા માટે જઈ રહ્યો છે. વાયરલ થઈ રહ્યા વીડિયો (Viral Video Of Delivey Boy) માં ડિલીવરી બ્વાય ખભા પર બેગ લટકાવીને ઘોડા પર સવાર છે ફૂડની ડિલીવરી કરવા માટે જઈ રહ્યો છે. હકીકતમા આ પહેલા કોઈએ કોઈને ઘોડા પર ડિલિવરી માટે જતા જોયા નહોતા.
 
સામાન્ય રીતે એક ઘોડાની જાળવણી માટે દર મહિને 25-30 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. આ જ કારણ છે કે ઘોડાની ડિલિવરીનો વીડિયો જોનારા તેને રોયલ ડિલિવરી કહી રહ્યા છે.