Widgets Magazine
Widgets Magazine

સાનિયા મિર્જા પર લાગ્યો 20 લાખની ટેક્સ ચોરીનો આરોપ, નોટિસ મોકલી

ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (09:27 IST)

Widgets Magazine

ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્જાને કથિત રીતે સર્વિસ ટેક્સ ચુકવણી ન કરવાના કે સર્વિસ ટેક્સની ચોરી કરવાના સંબંધમાં સેવા કર વિભાગે કર્યા છે. સેવા કર કાર્યાલયના પ્રધાન આયુક્તે 6 ફેબ્રુઆરીએ સાનિયા મિર્જા સામે જાહેર કરી છે. 
sania
મુજબ નોટિસમાં કહ્યું છે કે વિત્ત કાનૂન 1994ના પ્રાવધાન અને ત્યાં બનાવેલ નિયમોના સંબંધમાં સર્વિસ ટેક્સના ગેરભુગતાન કે ચોરીને લઈને તમારી સામે તપસના સંબંધમાં પૂછતાછ કરવી છે. મારા પાસે આ વિશ્વાસ કરવાના કારણ છે કે તમારી પાસે આ તપાસથી સંકળાયેલા તથ્ય કે દસ્તાવેજ છે. 
 
નોટિસમાં આગળ કીધું કે જો સાનિયા મિર્જા નક્કી સમયમાં કાર્યાલયમાં હાજર થઈ કર સેવાથી સંકળાયેલા બાબતોને સંતુષ્ટિપૂર્ણ જવાબ  નહી આપશે તો તેને દંડિત પણ કરી શકાય છે. 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

શશિકલા AIADMK ના 130 MLAsની આજે ગવર્નરના સામે કરાવી શકે છે પરેડ

ગુજરાત સમાચાર - શશિકલા સામે બગાવત કરનાર પન્નીરસેલ્વમ બુધવારે AIADMKમાં એકલા જોવાયા. ...

90 ફૂટ ઊંડા કુવા માં થી એક સ્ત્રી અને પુરુષ ને જીવતા બહાર કાઢવા

90 ફૂટ ઊંડા કુવા માં થી એક સ્ત્રી અને પુરુષ ને જીવતા બહાર કાઢવા

news

રેઈનકોટ પહેરીને નાહવાની કળા તો માત્ર મનમોહન સિંહને જ ખબર - નરેન્દ્ર મોદી

‘રેઈનકોટ પહેરીને નાહવાની કળા તો માત્ર મનમોહન સિંહને જ ખબર છે,’ એમ વડાપ્રધાન નરેન્દ્ર ...

news

કરોડપતિ ધનકુબેર મહેશ શાહના કેસમાં ભીનુ સંકેલી લેવાયુ હોવાની આશંકા

નોટબંધી બાદ ગુજરાતમાં કાળાઘનના કુબેરો એટલે કે મીસ્ટર નટવરલાલ તરીકે જાણીતા બનેલા સૌથી હોટ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine