સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 5 જુલાઈ 2022 (22:39 IST)

Video - ઈન્દોરમાં મુશળધાર વરસાદ વચ્ચે તાડપત્રી સાથે કાઢ્યો વરઘોડો

barat
ઈન્દોરમાં આ સિઝનનો પહેલો વરસાદ વરસતા 3 કલાકમાં જ શહેર પાણી-પાણી થઈ ગયું હતું. મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જો કે, આ દરમિયાન એક એવો નજારો પણ જોવા મળ્યો જેને જોઈને બધા ખુશ થઈ ગયા. હકીકતમાં, ભારે વરસાદ વચ્ચે એક વરરાજા જાન સાથે નીકળી પડ્યા હતા. આ દરમિયાન ડીજેની તાલે જાનૈયાઓએ જોરદાર ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે.