Widgets Magazine
Widgets Magazine

કેન્દ્રીય મંત્રી અનિલ માધવનુ નિધન, PM મોદીએ ટ્વીટ કરી દુ:ખ પ્રકટ કર્યુ

ગુરુવાર, 18 મે 2017 (10:18 IST)

Widgets Magazine

કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય મંત્રી અનિલ માધવ દવેનુ દિલ્હીના એમ્સમાં નિધન થઈ ગયુ છે. 60 વર્ષના માધવનુ મોત હાર્ટ એટેક આવવાથી થયુ છે.  એવુ કહેવાય રહ્યુ છે કે તેઓ લાંબા સમયથી ભારતીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલા હતા.  પીમે મોદીએ તેમના મોત પર દુખ વ્યક્ત કર્યુ છે અને કહ્યુ કે તેઓ વ્યક્તિગત રૂપે નુકશાન છે 
અનિલા માધવ દવેજી ને સમર્પિત જન સેવકના રૂપમાં યાદ કરવામાં આવશે.  તેઓ પર્યાવરણના સંરક્ષણ પ્રત્યે ખૂબ જ ભાવુક હતા.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અનિલ માધવ દવે કેન્દ્રીય પર્યાવરણ રાજ્ય મંત્રી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Rain in Gujarat - સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, કરા પડ્યાં

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી ...

news

શંકરસિંહ ક્યાંય નહીં જાય,ભાજપના કેટલાક નેતાઓ કોંગ્રેસમાં જોડાશે: ભરતસિંહ

કોંગ્રેસના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની ચર્ચાઓ ચારે બાજુ શરૂ થઈ ગઈ છે. તેઓ હાલ એક ...

news

હવે ગુજરાત સરકાર ગાયોની માહિતી રાખશે, દૂધાળુ ગાયોમાં GPS ચિપ લગાવશે

ગુજરાત ગોસેવા અને ગોચર વિકાસ બોર્ડ રાજ્યની મોટાભાગની દૂધ આપતી હજારો ગાયોમાં GPS ...

news

Social - રાજનીતિમાં આવવાની તૈયારીમાં છે તમિલ સુપરસ્ટાર #Rajnikanth

સોશિયલ મીડિયા પર તમિલ સિનેમાના ભગવાન તરીકે ઓળખાતા રજનીકાંતના રાજનીતિમાં આવવાના સમાચાર ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine