બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 11 માર્ચ 2017 (11:53 IST)

સોશિયલ પર Election Result છવાયુ - અખિલેશ-માયાવતીએ પણ ભાજપાને વોટ આપ્યો

-UP કો એ સાથ પસંદ નહી હૈ... અબ કી બાર યુપી મે મોદી સરકાર 

ઉત્તર પ્રદેશ ચૂંટણીના પરિણામોમાં ભાજપાને સ્પષ્ટ બહુમત મળતુ દેખાય રહ્યુ છે. સાથે જ સોશિયલ મીડિયા પર પણ મજેદાર પોસ્ટ આવી રહી છે. 
- લોકો સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષ માયાવતી પર મજાક કરી રહ્યા છે. 
- અખિલેશ યાદવના ગધેડાવાળા નિવેદન પર પણ ટિપ્પણીયો શરૂ થઈ છે. 
- આશીષ રાજેન્દ્ર રાજાવતે ફેસબુક પર લખ્યુ, દોડ શરૂ.. ગધેડો આગળ, ઘોડો પાછળ ଒
- ઋચા સિંહે લખ્યુ, "ગુજરાતના ગધેડાએ બે જવાનોની બેંડ બજાવી દીધી. હવે રાહુલ અને અખિલેશ બોલશે ઢેંચૂ-ઢેંચૂ 
- ચૂંટણી પરિણામો પહેલા અખિલેશ યાદવે બીબીસી સાથે વાતચીતમાં બસપા સાથે ગઠબંધનના સંકેત આપ્યા હતા 
- ગઠબંધનને લઈને પણ મજાક ઉડાવાય રહી છે. સાગર ગુજરાતીએ ફેસબુક પર લખ્યુ. ભાજપાએ એટલી સીટ પર નથી છોડી રહ્યુ કે વિરોધી પરસ્પર મળીને જ સરકાર બનાવી લે. આ તો અસહિષ્નુતા છે. ઘોર સહિષ્ણુતા.. બુરા ન માનો હોલી હૈ.. 

- સુધીર ભારદ્વાજે ટ્વીટ કર્યુ.. "પરિણામ જોઈને એવુ લાગી રહ્યુ છે કે અખિલેશ યાદવ અને માયાવતીએ પણ બીજેપીની વોટ આપ્યો છે." 
- શ્રવણ સિંહે લખ્યુ, "કોણ દેશ સે રાજા આયલ કોણ દેશ સે રાની ! યૂપી મે હરલે કે બાદ.. અખિલેશ લડિયે પરધાની !!! બોલા.. હઈ..રે..હઈ..રે..હઈ..હા" 
- વિકાસ સિંહ ડાંગરે ફેસબુક પર લખ્યુ, "વરુણ ગાંધીથી વધુ કામ તો ભાજપા માટે રાહુલ ગાંધી કરી રહ્યા છે. 
- અમિત પાંડેએ ફેસબુક પર લખ્યુ, "યૂપીના પરિણામોનો એકમાત્ર દુખદ પહેલુ એ છે કે "હવે કોઈ અખિલેશ વિકાસની રાજનીતિ નહી" 
- રાજેશ લાલવાનીએ લખ્યુ, "જો અખિલેશ અને રાહુલ છોકરા છે તો મુલાયમનું નિવેદન યોગ્ય હતુ. છોકરાઓથી ભૂલ થઈ જાય છે. ગઠબંધનની ભૂલ હતી તો યૂપીને આ પરિણામ પસંદ છે. 
- યોગેશ શર્મા શ્રોત્રિયે ફેસબુક પર લખ્યુ, 'વાહ ભાઈ અખિલેશ તારુ તો ગજબ કામ બોલ્યુ" 
-ગરીબ માણસે ટ્વીટ કર્યુ, "રાહુલ ગાંધીને મળી સૌથી મોટી સફળતા...અખિલેશ યાદવને ડુબાડવામાં સફળ" 
- દેવેશ ત્રિપાઠીએ લખ્યુ, "જે રીતે હાથીને યૂપીના 2014ના લોકસભા ચૂંટણીમાં ઈંડા(શૂન્ય) મળ્યા હતા કદાચ તેના કરતા લોકો કંઈક વધુ જ અપેક્ષા લગાવી બેસ્યા." 
- નવેદ ચૌધરીએ ફેસબુક પર લખ્યુ, "મુસ્લિમ બહુમતવાળા વિસ્તારમાંથી ભાજપાનુ નીકળવુ મુસ્લિમોમાં જાતિવાદ અને ફિરકાવાદ કેટલો છે તેનુ જીવંત ઉદાહરણ છે.